નમસ્કાર
મિત્રો આજના આધુનિક સમયમાં શિક્ષણની ક્ષિતિજો જ્યારે વિસ્તરી રહી છે ત્યારે પ્રાથમિક શાળાના શિક્ષકો તેમાંથી બાકાત કેવી રીતે રહી શકે?આજના ટેકનોલોજી યુગમાં વર્ગખંડમાં પણ વૈવિધ્ય જોવા મળી રહ્યુ છે જે ખરેખર આધુનિક સમયની માંગ છે.કોમ્પ્યુટર અને ઇંંટરનેટના આ યુગમાં વર્ગખંડને જીવંત રાખવા માટે આપણી પાસે ઘણા બધા વિકલ્પો તૈયાર છે બસ તેને યોગ્ય દિશામાં વાપરવાની નૈતિકતા હોવી જરૂરી છે.